શ્રી ખંભાત દશા મોઢ અડાલજા વણિક પ્રગતિ મંડળ, મુંબઈ. દ્વારા રમત મહોત્સવ તારીખ 13 એપ્રિલ 2024 ના દાદરકર ટૈફ બોરીવલી વેસ્ટમા આયોજિત કરવામાં આવેલો. તેમાં ક્રિકેટ તેમજ ફૂટબોલનું આયોજન કરવામાં આવ્યું હતું. બાર ટીમોએ ભાગ લીધો હતો તેમ જ પહેલીટીમને ટ્રોફી તેમજ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કોમેન્ટ્રી માટે શ્રી નીતિનભાઈ દેસાઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમને આમંત્રિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રણય શાહ સુદીપ શાહ સંદીપ શાહ સૌરભ શાહ જે સર્વે જ્ઞાતિ મેમ્બરોને મજા આવી.